Category Uncategorized

ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રાસોત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું

ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા તા – 16/02/2026 ને સોમવારના રોજ સોસાયટી સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો સામૂહિક સાંસ્કૃતિક કાર્યક્રમ ” રાસોત્સવ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થાય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે અવનવા શિખરો સર કરી શકે તે હેતુથી…

ઝાલોદ રામસાગર તળાવનું કરોડોનું કામ ખોરંભે કોન્ટ્રાકટર બે વર્ષથી ગાયબ,

ઝાલોદ રામસાગર તળાવનું કરોડોનું કામ ખોરંભે કોન્ટ્રાકટર બે વર્ષથી ગાયબ… ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રામસાગર તળાવ અને ભોજા તળાવનું બ્યુટીફિકેશન માટે કોન્ટ્રાક્ટ ટેન્ડર કરવામાં આવ્યો હતો જેને બે વર્ષ પૂર્ણ થવા આવ્યા છે જયારે ભોજા તળાવનું કામ સુંદર અને સારુ…

સોનાની ચોરી કરતી અમદાવાદ ની મહિલા ગેંગ ઝડપાઈ

કલોલ તાલુકાના સાંતેજ પોલીસે લપકામણ ગામમાં જ્વેલર્સ ની દુકાન માથી સોનાની ચુનીઓની ચોરી કરનાર ચાર મહિલા ગેંગ ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 42000 ની કિંમત ની 19 સોનાની ચુનીઓ રિકવર કરી છે લપકામણ ગામના ”…

ઓલ ઇન્વેસ્ટર્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન ગુજરાત સ્ટેટ પ્રમુખ યોગેશભાઈ પટેલ આજ રોજ અમદાવાદ ખાતે સેબી ઓફિસની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું

ઓલ ઇન્વેસ્ટર્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન ગુજરાત સ્ટેટ પ્રમુખ યોગેશભાઈ પટેલ આજ રોજ અમદાવાદ ખાતે સેબી ઓફિસની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાતની અંદર 30 લાખથી વધુ પલ્સ પીડિત રોકાણકારોની સમસ્યાના સમાધાન માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અગાઉ પણ ત્રણ થી 4…

ભારતી આશ્રમ જુનાગઢ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

ભારતી આશ્રમ દ્વારા સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ઘણી પ્રશંસનીય પ્રવૃતિઓ થાય છે.તેમ ચાલુ વર્ષે આ આશ્રમ દ્વારા વિવિધ જિલ્લાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં* *આવ્યા.તા.13.2.2026ને શનિવારે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આ કાર્યક્રમ વિશાળ મેદની અને રાજકીય ધાર્મિક મહાનુભવોની હાજરીમાં યોજવામાં…

કેવીપીએસએસ અમદાવાદ રીજનનું પ્રાદેશિક અધિવેશન ભવ્ય રીતે યોજાયું

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી 2026:Kendriya Vidyalaya Pragatisheel Shikshak Sangh (KVPSS) અમદાવાદ રીજનનું પ્રાદેશિક અધિવેશન પીએમ શ્રી કે.વી. નં. 1, સેક્ટર-30, ગાંધીનગર ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયું.અધિવેશન દરમિયાન રીજનના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ, જેમાં તમામ પદાધિકારીઓ સભ્યોની સર્વસંમતિથી ચૂંટાયા.શ્રી બીરેન કુમાર…

સુખસર પોલિસ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ના કબજા ની કાર કંકાશિયા ગામે વૃક્ષ સાથે અથડાતા અકસ્માતમાં મોત

મૃતક પોલીસ કોન્સ્ટેબલ ફતેપુરા થી પોતાની કબજાની બલેનો કારમાં પરત સુખસર આવતા અકસ્માત સર્જાયો જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના ઝાપ પૂર્વ ગામના જીતેન્દ્રભાઈ સોમાભાઈ મછાર સુખસર પોલીસ સ્ટેશન માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેઓ ફતેપુરા બાજુ કોઈ…

વડિયા તાલુકા ના હનુમાન ખીજડીયા ગામે સિમ વિસ્તાર ની વાડી મા કામ કરતા યુવાન ને હાર્ટએટેક આવીયો

વડિયા તાલુકા ના હનુમાન ખીજડીયા ગામે સિમ વિસ્તાર ની વાડી મા કામ કરતા યુવાન ને હાર્ટએટેક આવીયો ભરતજી ઠાકોર નામના 25 વર્ષીય યુવક (મૂળ રહે પાટણ ) ને હાર્ટ એટેક આવીયો યુવક ને હાર્ટ એટેક આવતા 108 મારફત જેતપુર સરકારી…