Category Uncategorized

કલોલ ધારાસભ્યશ્રી બકાજી ઠાકોરના હસ્તે શહેરમાં કુલ ₹1.36 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું

આજરોજ કલોલ શહેરના વોર્ડ નં. 11, 4 અને 5 ખાતે ધારાસભ્યશ્રી જનભાગીદારી ગ્રાન્ટમાંથી કુલ ₹1.36 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કલોલના ધારાસભ્યશ્રી બકાજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું. આ વિકાસકાર્યોમાં વિસ્તારના માર્ગ સુધારણા, નિકાશ વ્યવસ્થા મજબૂત બનાવવી તેમજ નાગરિક…

કલોલ શહેર માં મટવા કુવા બ્રિજ પાસે મોટી દુર્ઘટના ટળી

કલોલ શહેર માં મટવા કુવા બ્રિજ પર ગત રાત્રે જતી લોડ ભરેલી ટ્રક ની અચાનક બ્રેક ફેલ થઈ જતાં રીવસ ધસી આવતા દોડધામ મચી ગઇ હતી આ વિસ્તાર ખાણી પીણી ની લારીઓ થી ભરચક રહેશે સદનસીબે આ ધટના મા કોઈ…

ખાત્રજ ચોકડી નજીક રોડ પર પશુ આવી જતા સાયકલ ચાલક ને નડયો અકસ્માત

કલોલ તાલુકાના ખાત્રજ ચોકડી નજીક તળાવ પાસે એક સાયકલ ચાલક ખાત્રજ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક રોડ પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં સાયકલ ચાલક રોડ પર પટકાયો હતો જેના કારણે કમર ની ભાગે ગંભીર ઈજાઓ…

વર્લ્ડ ટીબી ડેની ઉજવણીના ભાગ રૂપે દાહોદ ખાતે ભવાઈના કાર્યક્રમ દ્વારા કરાઇ જનજાગૃતિ

ભવાઈના માધ્યમથી ટીબી કેવી રીતે ફેલાય છે, રોગના પ્રારંભિક લક્ષણો સાથે દવાઓ અને સારવાર સહિતની લોકોને અપાઇ માહિતી ટીબીના દર્દીઓ પ્રત્યે સમાજમાં રહેલા ભ્રમ અને ભય દૂર કરવાનો ભવાઈના માધ્યમથી પ્રયાસ દાહોદ: દાહોદ તાલુકા મથકે વર્લ્ડ ટીબી ડેની ઉજવણીના ભાગરૂપે…

અમદાવાદ એસપી રીંગ રોડ ભાટ સર્કલ જોડે આજે સવારે ચીકુ ભરેલી ટ્રક પલટી વાગી

અમદાવાદ એસપી રીંગ રોડ ભાટ સર્કલ જોડે આજે સવારે ચીકુ ભરેલી ટ્રક પલટી વાગી ઓવરલોડ ના કારણે આ ઘટના બનેલી છે આ ઘટનાની અંદર કોઈને પણ જાન હાનિ થઈ નથી પરંતુ હાલમાં પોલીસની ડ્રાય ચાલુ છે તો પણ આવી ટ્રકો…

અમદાવાદ પોલીસ ડીપાર્ટમેન્ટમાં મોટો ફેરફાર થયો છે, જેમાં 27 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની બદલી કરવામાં આવી

અમદાવાદ પોલીસ ડીપાર્ટમેન્ટમાં મોટો ફેરફાર થયો છે, જેમાં 27 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની બદલી કરવામાં આવી છે. આ બદલી અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં કરવામાં આવી છે, જ્યાં 27 PI ની બદલી કરવામાં આવી છે, ઉપરાંત PSI ની પણ એક સાથે બદલીઓ…

આજે અખિલ નવોદય વિદ્યાલય સમિતિ સ્ટાફ એસોસિયેશન (ANVSSA) ના એક પ્રતિનિધિમંડળે શિક્ષકો અને કર્મચારીઓને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા

આજે અખિલ નવોદય વિદ્યાલય સમિતિ સ્ટાફ એસોસિયેશન (ANVSSA) ના એક પ્રતિનિધિમંડળે શિક્ષકો અને કર્મચારીઓને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા NVS હેડક્વાર્ટર, નોઈડા (ઉત્તર પ્રદેશ) ખાતે કમિશનર, જેસી (એડમિન), જેસી (કર્મચારી), જીએમ (બાંધકામ) અને ડીસી (કર્મચારી) સાથે સૌજન્ય મુલાકાત કરી.બેઠકમાં…

કલોલ મા ડામર ભરેલા ટેન્કર મા અચાનક લાગી ભીષણ આગ

કલોલ મા પૂજન બંગલો પાસે રોડની કામગીરી ચાલુ છે ત્યાં ડામર ભરેલા ટેન્કર મા અચાનક ભીષણ આગ લાગી હતી તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરતા ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી નો સતત મારો ચલાવી આગને કાબુમાં લીધી…