કલોલ મા પૂજન બંગલો પાસે રોડની કામગીરી ચાલુ છે ત્યાં ડામર ભરેલા ટેન્કર મા અચાનક ભીષણ આગ લાગી હતી તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરતા ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી નો સતત મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી મોટી જાનહાનિ ટળી હતી તાત્કાલિક કલોલ પોલીસ સ્ટાફ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા
રિપોર્ટર ગોસ્વામી લાલગીરી






