
રાજ્યમંત્રીશ્રી કમલેશ પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લાના જેસાવાડા અને ધાનપુર પોલીસ આવાસોના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
સીમાડાની સુરક્ષા હોય કે આંતરિક સુરક્ષા હોય આપણો પોલીસ વિભાગ કદી પાછો પડતો નથી-રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અનેકો વિકાસના કામો થઇ રહ્યા છે. જેમાં નવીન પોલીસ આવાસો બનવા એ મહત્વનું પગલું છે-પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા દાહોદ જિલ્લાના ધાનપુર…






