ઝાલોદ રામસાગર તળાવનું કરોડોનું કામ ખોરંભે કોન્ટ્રાકટર બે વર્ષથી ગાયબ… ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રામસાગર તળાવ અને ભોજા તળાવનું બ્યુટીફિકેશન માટે કોન્ટ્રાક્ટ ટેન્ડર કરવામાં આવ્યો હતો જેને બે

વર્ષ પૂર્ણ થવા આવ્યા છે જયારે ભોજા તળાવનું કામ સુંદર અને સારુ કરવામાં આવેલ છે સારી ગુણવતા વાળું કામ કરેલ છે જયારે રામસાગર તળાવનું કામકાજ અંદાજે કેટલાય સમયથી બંધ છે શુ કોન્ટ્રાકટર પેમેન્ટ લઈ છુટા
થઇ ગયા એવુ લોક મુખે જાણવા મળેલ છે શુ રામસાગર તળાવનું કામ ક્યારે પૂર્ણ થશે તે માટે નગરના લોકો રાહ જોઈ રહ્યા છે
બ્યુરો રિપોર્ટર રાજેન્દ્ર કુમાર મકવાણા






