આ દેશ વિરોધી માનસિકતા વાળા રાહુલ ગાંધી નું આજ રોજપૂતળા દહન નો કાર્યક્રમ સાણંદ ખાતે કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સાણંદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ કિરીટસિંહ વાઘેલા,BJYM અમદાવાદ પ્રમુખ અનિરુદ્ધસિંહ સગર, યુવા મહામંત્રી,તેમજ તાલુકા સદસ્ય, સંગઠન ni ટીમ, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ, તેમજ યુવામોરચા ના કાર્યકર્તા હાજર રહ્યાં હતાં.
રિપોર્ટર નિતિન પ્રજાપતિ સાણંદ






