Category Uncategorized

રોડ સેફ્ટી પ્રોગ્રામ અંતર્ગત ગોતા સિવિક સેન્ટરમાં હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન

રસ્તા સલામતી અંગે જનજાગૃતિ વધારવાના હેતુસર આરટીઓ અમદાવાદ તથા અમદાવાદ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગોતા સિવિક સેન્ટરમાં રોડ સેફ્ટી પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિક નિયમો…

કડી તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી મેળા આદરજ ગામે કરવામાં આવી હતી

સમગ્ર દેશમાં 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ અંતર્ગત કડી તાલુકા કક્ષાની ઉજવણી મેળા આદરજ ગામે કરવામાં આવી હતી. કડી પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતીતાલુકા કક્ષાની આ ઉજવણી મેળા આદરજ ગામની…

થોળ પક્ષી અભ્યારણમાં પક્ષી ગણતરી નો સર્વે હાથ ધરાશે( થોળ પક્ષી અભયારણ્ય બે દિવસ બંધ રહેશે

તારીખ 31/1/ 26 શનિવાર તારીખ 1/ 2/2026 રવિવાર એમ બે દિવસ મુલાકાતિઓ માટે પ્રવેશ બંધ કરાશે .કડી તાલુકાના થોળ ગામે આવેલ પક્ષી અભ્યારણના આગામી તારીખ 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના રોજ દેશી અને વિદેશી પક્ષીઓનો તંત્ર દ્વારા પક્ષીઓની ગણતરી હાથ…

નારોલી આજાવાડા કેનાલમાં લાશ મળી, વિસ્તારમાં ચકચા

નારોલી ગામ પાસે આવેલી આજવાડા કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ કેનાલમાં લાશ તરતી જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને લાશને બહાર કાઢી પંચનામાની કાર્યવાહી…

નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન, વંડા બસ સ્ટેશન પાસે માનસિક અસ્વસ્થ મહિલા મળી

નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન, વંડા બસ સ્ટેશન પાસે માનસિક અસ્વસ્થ મહિલા મળી આવતા વંડા પોલીસ દ્રારા, યોગ્ય તપાસ કરી તેમના પરીવારજનોનો સંપર્ક કરી પરીવાર સાથે સુખદ મિલન કરાવતી વંડા પોલીસ રિપોર્ટર સંજય ઠાકોર

12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિન ના ભાગ રૂપે શ્રી વિદ્યા પ્રચાર મંડળ સંચાલિત તમામ શાળા માં પતંગ મહોત્સવ ની ભવ્ય ઉજવણી

12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિન ના ભાગ રૂપે શ્રી વિદ્યા પ્રચાર મંડળ સંચાલિત તમામ શાળા માં પતંગ મહોત્સવ ની ભવ્ય ઉજવણી શ્રી વિદ્યા પ્રચાર મંડળ , ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોળકા અને અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે…

ઉતરાયણ પર્વને અનુલક્ષીને સંજેલી પોલીસ મથકે પીઆઇ એ પતંગ ના વેપારીઓ સાથે બેઠક યોજી

આજે તારીખ 10 જાન્યુઆરી 2026 ના રોજ સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે સંજેલી પોલીસ મથકે પી.આઈ જી બી પરમારે ઉતરાયણ પર્વને અનુલક્ષીને સંજેલી નગરના પતંગના વેપારીઓ સાથે બેઠક યોજી હતીઆ બેઠકમાં ઉપસ્થિત વેપારીઓને ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચાણ અંગે…

તારીખ : ૦૯/૦૧/૨૦૨૬ ને શુક્રવારે કલોલ તાલુકાના વાસંજડા (ક) ગામે કલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર

તારીખ : ૦૯/૦૧/૨૦૨૬ ને શુક્રવારે કલોલ તાલુકાના વાસંજડા (ક) ગામે કલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર (બકાજી) ના વરદહસ્તે ₹4.43 કરોડના માતબર ખર્ચે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ભૂમિપૂજન, લોકાર્પણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમાણપત્રનો વિતરણ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્યશ્રીએ ગામના સર્વાંગી…