ત્યારબાદ મહેમાનોએ પોતાના પ્રેરણાદાયક પ્રવચનો દ્વારા સમાજના સશક્તિક રણ શિક્ષણનું મહત્વ નશા મુક્તિ અને સંસ્કૃતિની રક્ષા જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું જેને હાજર રહેલા એ ભારે ઉત્સાહથી વધાવ્યા હતા અંતમાં સંમેલન સમિતિ દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓ નો આભાર માનવામાં આવ્યો હતો આ પ્રકારના સંમેલનોથી સમાજમાં એકતા મજબૂત બને છે યુવા પેઢીમાં સકારાત્મક વિચારધારા વિકસે છે એવી લાગણી હાજર રહેલ લોકોએ વ્યક્ત કરી હતી તેમાં મહેમાનગણ મનોજભાઈ પરમાર મધ્યપ્રદેશ ગામ ઇન્દોર અખિલ ભારતીય અધ્યક્ષ એવા મનોજભાઈ પરમાર નું સ્વાગત કરવામાં આવ્યું હતું એવા જ મધ્યપ્રદેશ હિન્દુ યુવા જનજાતિ સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ ગામ કાકડવાણી ના કમલભાઈ ડામોર પણ ઉપસ્થિત હતા ત્યારબાદ મહારથી તેમજ મહાપ્રસાદ નું આયોજન રાખેલ હતું દયાળુ હનુમાનજી મંદિર સુખસર
રિપોર્ટર મિલન પ્રજાપતિ સુખસર






