કલોલ તાલુકાના વડસર ગામ માં PM કિસાન નિધિ યોજના હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો વર્ચ્યુઅલ લાઇવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કિસાનો ને વાર્ષિક સહાય મળી રહી છે તે સંદર્ભે માં વડાપ્રધાન શ્રી નો લાઇવ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં ગામ માં થી પાંખી હાજરી જોવા મળી તેમજ કિસાનો પણ ન જોવા મળતા કાર્યક્રમ માં જન સંખ્યા બતાવવા માટે થઈ ચાલુ શિક્ષણ માં શાળા ના બાળકો ને બેસાડવામાં આવ્યા તે પણ શાળા ના યુનિફોમ માં બાળકો જોવા મળ્યા સાથે સાથે શાળા ના શિક્ષકો પણ જોડાયા હતા
ભાવિન પટેલ કલોલ ના વડસર ગામ માં PM કિસાન નિધિ યોજના માં કિસાનો નહીં પણ પ્રાથમિક શાળા ના બાળકો જોવા મળ્યા






