રાજકોટ-જેતપુરમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર વધુ એક ગુનો

જૂનાગઢ ના ઇન્સ્ટાગ્રામ બ્લોગર અબઝલ સીડા એ પ્રખ્યાત ટીકટોક કીર્તિ પટેલ દિવ્યા સાવલાણી ના ત્રાસ ને કારણે ફિનાઈલ પીધી નો મામલો પોલીસ ફરિયાદ મા અન્ય ત્રણ ઈશમો ના નામ આવિયા સામે પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ ટિક્ટોક સ્ટાર કીર્તિપટેલ.. દિવ્યા સાવલાણી અને અન્ય ત્રણ ઈશમો ના ત્રાસ ને કારણે ફિનાઈલ પીધી હોવાનો આક્ષેપ ઇન્સ્ટાગ્રામ બ્લોગર અબઝલ કાળાભાઇ સીદા નામના યુવકે જેતપુર નવાગઢ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન ની થોડે દૂર પોતે વિડિઓ બનાવી ફિનાઈલ પી આપઘાત નો પ્રયાસ કર્યો

ટીક ટોક સ્ટાર (1)કીર્તિ પટેલ સુરત (2)દિવ્યા સાવલાણી રહે જૂનાગઢ. (3)જસપાલસિંગ.. (4)હનુ રાણાભાઇ ચાવડા સુરત.. (5)વિરમ ચોથાભાઈ મેવાડા ના ત્રાસ ને કારણે ફિનાઈલ પીધી હોવાનો આરોપસનાતન ધર્મ ને માનતા અને ઇન્દ્રભારથી બાપુ ના સમર્થન મા વિડિઓ બનાવીયો હોઈ પરિવાર ને જાન થી મારી નાખવા ની ધમકી કીર્તિપટેલ અને દિવ્યા સાવલાણીઅને અન્ય ત્રણ શખ્સ એ ધમકી આપી હોવાનો આરોપ ઇન્સ્ટાગ્રામ પર વાતચીત નો વિડિઓ પણ આવીયો સામે ફરિયાદી ફિનાઈલ પિતા પહેલા વિડિઓ પણ બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર મુક્યો

ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સઅપ મા ટિક્ટોક સ્ટાર ના સાગ્રીત જસપાલસિંહ. હનુ ચાવડા. વિરમ મેવાડા હનુ વોઇસ કોલ કરી વિસ લાખ ની માંગણી કરી હોવાનો આરોપ ટીકટોક સ્ટાર કીર્તિપટેલ અને અન્ય ચાર ઈશમો દ્વારા ફરિયાદી અફઝલ ને બળાત્કાર ના કેસ મા ફિટ કરાવી દેવાની અને જાનથી મારી નાખવા ની અજાણીયા ફોન માંથી આપતાં હતા ધમકી ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ તેમજ અન્ય ચાર ઈશમો ફરિયાદી ના કથન મુજબ માથાભારે હોઈ અને ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ સોશ્યલ મીડિયા મા ખરાબ ભાસા બોલતા હોઈ અને અવાર નવાર ધમકી મારતા હોઈ જેતપુર ફિનાઈલ પી આપઘાત નો કર્યો પ્રયાસ

જેતપુર ઉદ્યોગ નગર પોલીસ જૂનાગઢ પોલીસ એલસીબી સહિત નો સ્ટાફ સરકારી હોસ્પિટલ પહોંચીયો ઉદ્યોગ નગર પોલીસે અફઝલ સીડા ની ફરિયાદ નોંધી કીર્તિપટેલ સહિત અન્ય ચાર ઈશમો વિરુદ્ધ (BNS) 2023ની 1.308.(4)308(6)351(3)54.296બી મુજબ પાંચેય ઈશમો વિરુદ્ધ ગુન્હો નોંધીયો ફરિયાદી અબજલ સીડા ની હાલત ગંભીર હોઈ જૂનાગઢ સરકારી હોસ્પિટલ રીફર કરાયો બાઈટ.. અબઝલ સીડા ઇન્સ્ટાગ્રામ બ્લોગર જૂનાગઢ

રિપોર્ટર વિજયવર્મા જેતપુર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x