આજે આપણા બાયડ બેતાલીસ પરગણાના તમામ મહાનુભાવોશ્રી મહંતશ્રીઓ,પટેલશ્રીઓ

આજે આપણા બાયડ બેતાલીસ પરગણાના તમામ મહાનુભાવોશ્રી મહંતશ્રીઓ,પટેલશ્રીઓ,

આગેવાનશ્રીઓ,દિવાનશ્રી તથા તમામ મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહયા હતા. હાજર રહેલા બાયડ બેતાલીસ

પરગણાના મહાનુભાવોની સહમતિથી અને રાજીખુશીથી માનનીય શ્રી રતિલાલ કે સોલંકી બાયડ,ને બાયડ બેતાલીસ પરગણાના મેતરિયા પટેલ તરીકે તથા ગોપાલભાઈ એસ સોલંકી ગાબટ. આગેવાન તરીકે ની પદવીઓ આપવામાં

આવી હતી.અને પુષ્પ હારથી સન્માન કરવામાં આવ્યું હતું

ગુજરાત બ્યુરો ચીફ.જી.એસ. સોલંકી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x