ધોળકા નાં અરણેજ બ્રીજ નાં છેડે એક આઈસર અંને બાઈક નો અકસ્માત થતાં બે વ્યક્તિઓ નાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત

ધોળકા નાં અરણેજ બ્રીજ નાં છેડે એક આઈસર અંને બાઈક નો અકસ્માત થતાં બે વ્યક્તિઓ નાં ઘટના સ્થળે જ

કમકમાટીભર્યા મોત નીપજ્યા આઈસર ચાલક ફરાર.આજરોજ ધોળકા તાલુકાના અરણેજ બ્રીજ નાં વળાંક ઉપર એક આઈસર ચાલક વળાંક લેતા વખતે બ્રીજ ઉપરથી આવતાં બે બાઈક ચાલકો ધડાકાભેર અથડાતાં બાઈક ચાલકો નું ઘટનાં સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા નાં સમાચાર મળતાં જ ૧૧૨-તેમજ કોઠ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવીને આગળ તજવીજ શરૂ કરવામાં આવી હતી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x