
સુરત ચાર વર્ષની બાળાનું અપહરણ કરનાર નરાધમને સુરત પોલીસે 84 કલાકમાં અમદાવાદથી ઝડપી પાડ્યો
સુરત અમરોલીમાંથી ચાર વર્ષની બાળકીના અપહરણ બાદ 84 કલાકના ઓપરેશન મુસ્કાનમાં 110 પોલીસકર્મીઓની ટીમે ત્રણ બાળકોને સુરક્ષિત રેસ્ક્યુ કર્યા છે. આ મામલે પોલીસે પપ્પુ સિનિયા ખડીયાની ધરપકડ કરી છે. આ ઘટનાની શરૂઆત તા. 2 એપ્રિલ ૨૦૨૬ના રોજ બની હતી, જ્યારે…






