કલોલ તાલુકાના ખાત્રજ ચોકડી નજીક તળાવ પાસે એક સાયકલ ચાલક ખાત્રજ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક રોડ પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં સાયકલ ચાલક રોડ પર પટકાયો હતો જેના કારણે કમર ની ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા ધટના સ્થળે દોડી આવ્યા હતા અને સાયકલ ચાલક ને નજીક ની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો
રિપોર્ટર ગોસ્વામી લાલગીરી






