અમદાવાદ એસપી રીંગ રોડ ભાટ સર્કલ જોડે આજે સવારે ચીકુ ભરેલી ટ્રક પલટી વાગી ઓવરલોડ ના કારણે આ ઘટના બનેલી છે આ ઘટનાની અંદર કોઈને પણ જાન હાનિ થઈ નથી પરંતુ હાલમાં પોલીસની ડ્રાય ચાલુ છે તો પણ આવી ટ્રકો સીટીની રીંગ રોડ તરફ ફરી રહી છે તો તંત્ર કામ નથી કરતું એવું દેખાઈ રહ્યું છે
રિપોર્ટર સંજય ઠાકોર






