નકલંક મંદિર (ઠાકરદ્વારો) સંત આંબેવ પીર ધામ (પાળ

નકલંક મંદિર (ઠાકરદ્વારો) સંત આંબેવ પીર ધામ (પાળ)
દ્વારા દ્વારકા ફૂલડોલ ઉત્સવ માં પગપાડા જતા યાત્રી ઓ માટે ૨૪ કલાક ૫ દિવસ મહા પ્રસાદ નું આયોજન તેમજ ચા પાણી નાસ્તો સુવા બેસવાની વ્યવસ્થા થતા મેડિકલ કેમ્પ નું અતિ સુંદર અને જાંજરમાન આયોજન સતત ૪ વર્ષ થી કરવામાં આવે છે એમાં તન મન અને ધન થી સાથ અને સહયોગ મળેલ છે એવા પાળ ઠાકર સેવક ગણ થતા ભરવાડ સમાજ નેસડો અને સમસ્ત પાળ ગામ નો સહયોગ મળેલ છે

૰ ૩૫૦-૪૦૦ કાર્યકરો દ્વારા અતિ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

કેમેરામેન નટવરભાઈ કે પટેલ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x