કલોલ શહેર માં મટવા કુવા બ્રિજ પાસે મોટી દુર્ઘટના ટળી

કલોલ શહેર માં મટવા કુવા બ્રિજ પર ગત રાત્રે જતી લોડ ભરેલી ટ્રક ની અચાનક બ્રેક ફેલ થઈ જતાં રીવસ ધસી આવતા દોડધામ મચી ગઇ હતી આ વિસ્તાર ખાણી પીણી ની લારીઓ થી ભરચક રહેશે સદનસીબે આ ધટના

મા કોઈ મોટી જાનહાનિ થઇ નથી ધટના ની જાણ થતાં જ સ્થાનીક પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર ગોસ્વામી લાલગીરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x