ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રાસોત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું

ધોળકા એજ્યુકેશન સોસાયટી દ્વારા તા – 16/02/2026 ને સોમવારના રોજ સોસાયટી સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો સામૂહિક સાંસ્કૃતિક કાર્યક્રમ ” રાસોત્સવ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થાય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે અવનવા શિખરો સર કરી શકે તે હેતુથી…








