સુખસર પોલિસ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ના કબજા ની કાર કંકાશિયા ગામે વૃક્ષ સાથે અથડાતા અકસ્માતમાં મોત

મૃતક પોલીસ કોન્સ્ટેબલ ફતેપુરા થી પોતાની કબજાની બલેનો કારમાં પરત સુખસર આવતા અકસ્માત સર્જાયો જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના ઝાપ પૂર્વ ગામના જીતેન્દ્રભાઈ સોમાભાઈ મછાર સુખસર પોલીસ સ્ટેશન માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેઓ ફતેપુરા બાજુ કોઈ કામ અર્થે પોતાના કબજાની બલેનો કાર લઈને ગયેલ હતા ત્યાંથી સાંજના 6:00 વાગ્યા ના હર્ષામાં પરત સુખસર બાજુ આવતા સમયે જીતેન્દ્રભાઈ મછારે પોતાની કબજાની ગાડી ઉપરથી કાબુ ગુમાવતા બળનો કાર રોડની સાઈડમાં આવેલ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ગાડીનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયેલ હતો તેથી તાત્કાલિક આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા અને કાલ સવાર ઇજાગ્રસ્તને કાઢ વા માટે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવા છતાં દરવાજો ખૂલતો ન હતો લોખંડના સળિયા વડે ખોલવાની ફરજ પડી હતી જ્યારે સુખસર પોલીસ સ્ટેશન સ્ટાર્ટ મિત્રોમાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળેલ છે

રિપોર્ટર મિલન પ્રજાપતિ સુખસર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x