ધોળકા નાં અરણેજ બ્રીજ નાં છેડે એક આઈસર અંને બાઈક નો અકસ્માત થતાં બે વ્યક્તિઓ નાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત

ધોળકા નાં અરણેજ બ્રીજ નાં છેડે એક આઈસર અંને બાઈક નો અકસ્માત થતાં બે વ્યક્તિઓ નાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા આઈસર ચાલક ફરાર.આજરોજ ધોળકા તાલુકાના અરણેજ બ્રીજ નાં વળાંક ઉપર એક આઈસર ચાલક વળાંક લેતા વખતે બ્રીજ ઉપરથી…








