Category Uncategorized

મટોડામાં પોલીસનો મોટો દરોડો બે ગોડાઉનમાંથી 39 કરોડના ફટાકડા જપ્ત

અમદાવાદ શહેરના મટોડા વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને બે ગોડાઉનમાંથી અંદાજે 39 કરોડ રૂપિયાના ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં…

ગાંજાનો જથ્થો ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી

રાજુલા ટાઉનમાથી, પેટ્રોલીંગ દરમિયાન રહેણાંક મકાનમાથી સુકા ગાંજાનો જથ્થો ૫.૦૦૩ કિ.ગ્રા. તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.-૨,૫૦,૬૫૦/- ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી કેમેરા મેન ઠાકોર બેચરજી

વોટસએપ પર વૃદ્ધ મહિલાના સંપર્કમાં આવી,સ્ક્રીન શોટ

વોટસએપ પર વૃદ્ધ મહિલાના સંપર્કમાં આવી,સ્ક્રીન શોટ મારફતે વાંધાજનક ફોટા પાડી,વાયરલ કરવાની ધમકી આપી,કુલ રૂ.૩,૬૦,૦૦૦/- પડાવી લેનાર આરોપીને હ્યુમન તથા ટેક્નિકલ સોર્સ આધારે પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ

અમદાવાદ શહેરમાં શી ટીમ દ્વારા ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ

અમદાવાદ શહેરમાં શી ટીમ દ્વારા ઓપરેશન સુરક્ષિત સાયબર શક્તિ ડ્રાઈવ અનુસંધાને વિસ્તારમાં પેટ્રોલિંગ કરી શાળાઓમાં બાગીચાઓ મા ઓનલાઇન ફ્રોડ વિશે તથા ઓનલાઇન ગેમિંગ થી તથા ફ્રોડ થી સાવચેત રેવા માટે અવેરનેસ પોગ્રામ કરેલ કરી તેઓને સાયબર અવરનેસ બુકનું વિતરણ કરવામાં…

અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં

અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરના ઘઉં-ચોખાના જથ્થાને, વાહન સહિત કુલ કિં.રૂ.૩,૩૨,૨૫૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ કેમેરામેન ઠાકોર બેચરજી

અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4 ના મોત, 10 ઘાયલ

ચોટીલાના સાંગાણી ગામ પાસે ડામરના ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે સર્જાયો અકસ્માત અથડામણ બાદ આગ લાગતા દુર્ઘટના સર્જાઈ; ઇજાગ્રસ્તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા