GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ મહત્વની ચર્ચાસોમવારે GIFT સિટીમાં GIFT Economic Forum 2026 યોજાઈ. ન્યૂઝ કેપિટલ નેટવર્ક દ્વારા આયોજિત આ ઈવેન્ટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ…








