આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાદાય વિચારો સાંભળ્યા બાદ કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક સંવાદ કર્યા અને સહિયારા પરિવારની જેમ સાથે બેસીને ટિફિનનું ભોજન લીધું હતું
જેમાં ગુજરાત રાજ્યના મંત્રીશ્રી રમેશભાઈ કટારા સાહેબ બીજેપી સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં તાલુકા તેમજ જિલ્લા સભ્યો અને મન કી બાત કાર્યક્રમને શાંતિથી નિહાળ્યો હતો
બ્યુરો ચીફ રાજેન્દ્ર કુમાર મકવાણા






