અમદાવાદ ના ઠક્કર નગર વોડૅ ટિફિન બેઠક નું આયોજન કરવામાં આવ્યું

જેમાં કણૉવતી મહાનગર ના sc morcha ના મહામંત્રી શ્રી બ્રિજેશભાઈ સાથે મહામંત્રી શ્રી જયેશભાઈ પરમાર તેમજ વોડૅ મોરચાના પ્રમુખ શ્રી ચીમનલાલ સોલંકી સાથે મહામંત્રી શ્રી સંતોષભાઈ કટારીયા. હિંમત ભાઈ ખીમસુરીયા તેમજ વોડૅ મોચૉના તમામ હોદેદારો સાથે મળીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત બ્યુરો ચીફ. જી.એસ.સોલંકી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x