આજ રોજ કલોલ તાલુકાના ખાત્રજ ગામમાં માં સધી મેલડી માં રમેલ આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા માં લોકો એ માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગાભુભુવાજી એ ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબ ને પાધડી પહેરાવી ને સાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કલોલ તાલુકાના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબ અને ભાજપના ઉમેદવાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી
બ્યુરો ચીફ વિમલ પારેખ






