દાહોદ એસ.પી.જાડેજા સાહેબની સુખસર પોલીસ સ્ટેશન માં સત્તાવાર મુલાકાત.

તા.30/03/2026 ના રોજ દાહોદ જિલ્લાના એસ.પી.શ્રી જાડેજા સાહેબની સુખસર ખાતે આવનાર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અનુલક્ષીને મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ઝાલોદ ડિ.વાય એસ.પી પટેલ સાહેબ.સી.પી. આઇ રાઠવા સાહેબ અને સુખસર પી. આઇ શ્રી વરું સાહેબ પી.એસ. આઈ. દામાં અને તમામ પોલીસ મિત્રો હજાર રહી એસ.પી. સાહેબ નું પરેડ યોજી સલામી આપી ગ્રાન્ડ રિહર્સલ કરી એસ.પી.સાહેબ નું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

જેમાં તમામ પોલીસ સ્ટાફ ખડે પગે રહી એસ.પી.સાહેબ ને સુખસર પોલીસ સ્ટેશન ખાતે વેલકમ કરવામાં આવ્યું હતું.અને તમામ પત્રકાર પણ હાજર રહી એસ.પી.સાહેબ નું સ્વાગત કરી શુભેચ્છક મુલાકાત કરી હતી

બ્યુરો ચીફ રાજેન્દ્ર કુમાર મકવાણા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x