અમદાવાદ: નરોડા પોલીસે ફેક્ટરી ચોરીના ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડ્યા

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં મોટી ચોરીના કેસમાં નરોડા પોલીસે ઝડપી કામગીરી કરતાં બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 3,13,10,000 જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ, આરોપીઓએ ફેક્ટરીમાં ઘૂસી ચોરીનો ગુનો આચર્યો હતો. આ બનાવ બાદ નરોડા પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ટેકનિકલ તેમજ માનવીય સૂત્રોના આધારે આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મેળવી

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી સોનાના દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળી આવી છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x