નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન, વંડા બસ સ્ટેશન પાસે માનસિક અસ્વસ્થ મહિલા મળી આવતા વંડા પોલીસ દ્રારા, યોગ્ય તપાસ કરી તેમના પરીવારજનોનો સંપર્ક કરી પરીવાર સાથે સુખદ મિલન કરાવતી વંડા પોલીસ
રિપોર્ટર સંજય ઠાકોર