
શાંતિપૂર્ણ વાતાવરણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ૨૮, તાલુકાના પંચાયતની ૧૨૮, ૦૪ નગરપાલિકાની ૧૨૮ બેઠકો માટે રવિવારે મતદાન યોજાશે દરેક મતદારે પોતાનું ફોટોવાળું માન્ય ઓળખપત્ર ફરજિયાત સાથે રાખવા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની અપીલમતદાન મથકો પર ગરમીને ધ્યાનમાં રાખતાં છાંયડો, ઓ.આર.એસ. પાણી, પ્રાથમિક સારવાર સહિતની…






