અભિયાન અંતર્ગત સાથે રહીને બદલાઈ રહેલા સમયમાં ધરતી માતાના ખોળે જીવતાં બધાં જીવો આજે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે.દિન પ્રતિ વૃક્ષ કપાતા રહે છે.ખૂબ જ ગરમી પડી રહી છે.બધા જ ધરતી ઉપર જીવતા જીવ સૃષ્ટિ ના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે માટે દરેક માનવીની ફરજિયાત વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ.તો જ પયૉવરણ માં બદલાવ આવશે

સારસ બેલડી બચાવો અભિયાન અંતર્ગત ના પ્રોફેસર દેશળભાઈ બાળકોએ બનાવેલા ચિત્રો દ્વારા સમજાવ્યું હતું.
રિપોર્ટર વિજય પટેલ






