દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગર મુકામે માં ખોડીયાર માતાજી ના મંદિર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

જેમાં ડુંગર સરપંચ સહિત 43 સલરા જિલ્લા પંચાયત ના સભ્ય ટીનભાઈ ઉર્ફે મુકેશભાઈ તેમજ ડુંગર ગામની ધર્મ પ્રેમી જનતા અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને માં ખોડીયાર માતાજી નું મંદિર નું ખાતમુરત કર્યું હતું

અને ડુંગર ખજુરિયા ફળિયા માં ટીનાભાઈ દ્વારા અનેક નાના મોટા વિકાસ ના કામો કરી લોક લાડીલા ટીનાભાઈ દ્વારાં મંદિર નું પણ ખાતમુહૂર્ત કરાવી ધર્મ પ્રેમી જનતા ને માતાજી ના મંદિર પણ
બની રહ્યું હોઈ લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

બ્યુરો ચીફ રાજેન્દ્ર કુમાર મકવાણા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x