આજ રોજ ગાંધિનગર ડે મેયર શ્રી નટુજી ઠાકોર તેમજ જીલ્લા પ્રમુખ શ્રી ગોવિંદજી ઠાકોર ની ઉપસ્થીતિમા જીલ્લા

હોદેદારોની બેઠક મળી જેમા આગામી 26 જાન્યુઆરી 2026 ના રોજ રાત્રે 3 કલાકે મહાસભા તેમજ સવારે 6 કલાકે ભૂમીપૂજન કાર્યક્રમને સફળ બનાવવાના પૂર્વ તૈયારીના ભાગરૂપે મીટીંગ યોજવામા આવી
રિપોર્ટર મોનાજી ઠાકોર






