કલોલ તાલુકાના ખાત્રજ ચોકડી અને પલોડીયા ચોકડી પાસે સાંતેજ પોલીસે નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જિલ્લાના પોલીસ વડા ના સીધાં માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી 31 મી ડિસેમ્બર ની રાત્રી એ સાંતેજ પોલીસ ( ખાત્રજ) દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પી એસ આઈ ચુડાસમા સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા નશાબંધી ના કાયદા નો ભંગ કરનાર ઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી નશાની હાલતમાં પકડાનાર વ્યક્તિ ઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી
રિપોર્ટર ગોસ્વામી લાલગીરી






