આજ રોજ તારીખ 01/01/2026 ના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ની નવ નિયુક્તિ થઈ જેના કારણે ફતેપુરા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.નવા પ્રદેશ ભાજપ મંત્રી શ્રી શંકરભાઈ

આમાલિયાર ને મોટી સંખ્યા માં રાજકિય આગેવાનો સાથે બેઠક યોજી હતી
જેમાં દાહોદ જિલ્લાના બીજેપી અધ્યક્ષ સ્નેહલ ધરિયા ફતેપુરા તાલુકા પ્રમુખ ભરતભાઇ પારગી ચુંનિકાકા ડો અશ્વિન પારગી ચતુર પાંડોર તેમજ ફતેપુરા અને સુખસર ના સરપંચો કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં
બ્યુરો ચીફ રાજેન્દ્ર કુમાર મકવાણા






