આજ રોજ સરકારી પ્રાથમિક શાળા નં/2 સેકટર 24 ખાતે ભારતિય શિક્ષક પ્રશિક્શણ સંસ્થા માંથી આવેલા વિદ્યાર્થી ઓ ધ્વારા ધોરણ-6,7,8 ના વિદ્યાર્થી અને શાળા ના શિક્ષક મિત્રો સાથે રહી ને તારીખ:30/12/2025

ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવાંમા આવ્યો જેમા શાળા ના આચાર્ય પણ ઉપસ્થિ રહ્યાં અને વૃક્ષારોપણ વિશે આચાર્ય મેડમ ધ્વારા માહિતિ આપવા મા આવી
રિપોટ પાર્થ પરમાર






