જય અંબે ભાદરવી પૂનમ સેવા કેમ્પ 2026

કલોલ તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજનભાદરવી પૂનમ નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, કલોલ તાલુકા દ્વારા નાનીવાડા–સતલાસણ રોડ ખાતે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.સેવા

કેમ્પમાં પદયાત્રીઓ અને ભક્તો માટે ચા-નાસ્તા સહિત બપોરના તેમજ સાંજના જમણવારની સુંદર વ્યવસ્થા કરવામાં

આવી હતી. તેમજ રાત્રિના સમયે રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર સેવા કાર્યમાં જેઠલજ ગામના ક્ષત્રિય ઠાકોર સેનાના ભાઈઓ દ્વારા ઉત્સાહપૂર્વક સેવા આપવામાં આવી હતી.આયોજન સ્થળ: નાનીવાડા, સતલાસણ રોડજય અંબે 🙏🚩

રિપોર્ટ રાહુલજી ઠાકોરકેમરા મેને બેચરજી ઠાકોર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x