શાંતિપૂર્ણ વાતાવરણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ૨૮, તાલુકાના પંચાયતની ૧૨૮, ​૦૪ નગરપાલિકાની ૧૨૮ બેઠકો માટે રવિવારે મતદાન યોજાશે


દરેક મતદારે પોતાનું ફોટોવાળું માન્ય ઓળખપત્ર ફરજિયાત સાથે રાખવા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની અપીલમતદાન મથકો પર ગરમીને ધ્યાનમાં રાખતાં છાંયડો, ઓ.આર.એસ. પાણી, પ્રાથમિક સારવાર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયે તા. ૨૬ એપ્રિલના રોજ ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા-તાલુકા પંચાયતની ૧૫૬ બેઠકો અને ૪ નગરપાલિકાની ૧૨૮ બેઠકો માટે યોજાનાર ચૂંટણી અંગેની તૈયારીઓ અંગે જિલ્લાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે.

રીપોર્ટર વિવેક પી મહેતા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x