ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં વિરમગામ શહેર ભાજપ દ્વારા “મન કી બાત” કાર્યક્રમ નિહાળવામાં

આવ્યો ત્યારબાદ ચૂંટણીલક્ષી શહેર ભાજપની બેઠક યોજાઇ હતી જેમાં ભરતભાઈ પંડ્યાએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને સમૂહ ટિફિન ભોજન કરવામાં આવ્યું
રિપોર્ટર દિનેશ ઠાકોર






