માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે મહાવીર જન્મ કલ્યાણકના પવિત્ર અવસરે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું.

પરંપરાગત વારસા અને અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીના અદભૂત સમન્વય સાથે તૈયાર થયેલું આ સંગ્રહાલય

મુલાકાતીઓ, વિદ્વાનો અને સંશોધકોને ભારતના ભવ્ય ભૂતકાળથી ગૌરવભેર અવગત કરાવશે.

રિપોર્ટર અજય રબારી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x