ર્ષમાં બે-બે વાર નવરાત્રી ની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. માતાજીને નિત નવો શણગાર અને ફૂલહાર થી સુશોભન કરવામાં આવે છે. ચૈત્ર સુદ દુર્ગાષ્ટમીના દિવસે સાંજે સંધ્યા આરતી ટાઈમે પલ્લી ભરવામાં આવે છે અને રાત્રે વિશેષ ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. ગામના નાના મોટા સ્ત્રી પુરુષ બાળકો સૌ રાસ ગરબામાં જોડાય છે. ભક્તિના પાવન અવસરમાં અનેરો આનંદ અનુભવાય છે. ગામનો ગોસ્વામી પરિવાર માતાજીની સેવામાં પેઢીઓથીજોડાયેલો છે
રિપોર્ટર મહેશ ગોસ્વામી






