થોળ પ્રાથમિક શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

કડી તાલુકાના થોળ ગામે આજરોજ ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરાયું હતું જેમાં ધોરણ આઠ માંથી વિદાય થઈ વિદ્યાર્થીઓને પરીક્ષા પતી ગયા પછી વિદાય આપવામાં આવશે જે આજરોજ પ્રસંગ ઉજવાયો ઉજવાયો હતો જેમાં શાળાના આચાર્ય રજાકભાઈ ઘાંચી એસ.એમ.સીના સભ્યો પૂર્વ આચાર્ય રસિકભાઈ. પટેલ રમેશભાઈ પટેલ. અને શાળાના પુરો સ્ટાફ હાજર રહી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિ નું એક નાટક રજુ કરવામાં આવ્યું હતું. જેથી તેમનું ઘડતર થઈ શકે અને વ્યસન મુક્ત રહી શકે તેવી જાણકારી આપવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય રજાકભાઈ દ્વારા 500 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર હર્ષદ ચૌહાણ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x