કલોલ તાલુકાના સાતેજ ગામે તાલુકા કક્ષાનું બીજા તબક્કામાં સેવાસેતુ કાર્યક્રમ પ્રાથમિક શાળા ખાતે યોજાયો

સેવાસેતુ માં તાલુકા વિકાસ અધિકારી કલ્પેશસિંહ ચાવડા ચાવડા, રામાજી ઠાકોર સાંતેજ ગ્રામ પંચાયત સરપંચ શનિભાઈ શાહ ,જયેન્દ્ર કોઠારી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ સાંતેજ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો આ સેવા સેતુ કાર્યક્રમમાં સાતેજ ની આજુબાજુના હાજીપુર,ખાત્રજ, વાયણા અઢાણા કારોલી રકનપુર, રણછોડપુરા જેઠલજ નાસ્મેદ વડસર પલોડીયા નાદોલી વાસજડા ભોયણ મોટી રામનગર ઉનાલી રાચરડા મુલસાણા તેમજ સનાવડ જેવા એકવીસ ગામના લોકોએ આ સેવાસેતુ માં લાભ લીધો આ કાર્યક્રમમાં તમામ ગામના તલાટી કમ મંત્રીઓ હાજર રહી અરજદારોને ફોર્મ ભરી આપવાથી લઈ
દસ્તાવેજ સંબંધિત સેવાઓ
આધાર કાર્ડ
રેશન કાર્ડ

જાતિ, આવક, રહેઠાણ પ્રમાણપત્ર
જન્મ અને મૃત્યુ દાખલા
આયુષ્માન કાર્ડ નોંધણી
વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, દિવ્યાંગ સહાય
પ્રધાનમંત્રી આવાસ યોજના
ખેડૂત સહાય યોજનાઓ
આરોગ્ય સેવાઓ
મફત આરોગ્ય તપાસ
દવાઓનું વિતરણ

આરોગ્ય કાર્ડ / યોજના માહિતી બેંક અને નાણાકીય સેવાઓ
પેન્શન ખાતાની કાર્યવાહી
સ્થળ પર જ સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરી
અરજદારને સરકારી કચેરીએ જવું ન પડે અને
અધિકારીઓ દ્વારા સ્થળ ઉપરજ અરજી સ્વીકાર
ઝડપી કામગીરી કરી

આ સેવાસેતુ માં સાંતેજ ગામના તલાટી આશિષભાઈ દેસાઈ અને પ્રિયંકભાઇ ઠક્કર દ્વારા ખડે પગે ઊભા રહી સેવાસેતુ કાર્યક્રમ ને સફળ બનાવ્યો

બ્યુરો ચીફ વિમલ પારેખ ઈન્ડિયા ટીવી લાઈવ કલોલ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x