અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં, આગામી 8 માર્ચના રોજ યોજાનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની

ઉજવણીના ભાગ રુપે મહિલા વૉકેથોન નું આયોજન થયું.પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ દ્વારા વૉકેથોન ને ફ્લેગ ઑફ કરવામાં આવ્યું.અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટમાં ફરજ બજાવતા મહિલા પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ આ વૉકેથોન માં ભાગ લીધો.*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ
રિપોર્ટર સંજય ઠાકોર






