આજે અખિલ નવોદય વિદ્યાલય સમિતિ સ્ટાફ એસોસિયેશન (ANVSSA) ના એક પ્રતિનિધિમંડળે શિક્ષકો અને કર્મચારીઓને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા NVS હેડક્વાર્ટર, નોઈડા (ઉત્તર પ્રદેશ) ખાતે કમિશનર, જેસી (એડમિન), જેસી (કર્મચારી), જીએમ (બાંધકામ) અને ડીસી (કર્મચારી) સાથે સૌજન્ય મુલાકાત કરી.
બેઠકમાં અનેક મહત્વના વિષયો પર હકારાત્મક સંવાદ થયો હતો.
રિપોર્ટર સંજય ઠાકોર






