વડિયા તાલુકા ના હનુમાન ખીજડીયા ગામે સિમ વિસ્તાર ની વાડી મા કામ કરતા યુવાન ને હાર્ટએટેક આવીયો ભરતજી ઠાકોર નામના 25 વર્ષીય યુવક (મૂળ રહે પાટણ ) ને હાર્ટ એટેક આવીયો

યુવક ને હાર્ટ એટેક આવતા 108 મારફત જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કર્યો અને પીએમ અર્થ ખસેડાયો નાની ઉંમરે હાર્ટ એટેક આવતા યુવક નું મોત નીપજતા પરિવાર મા શોક છવાયો જેતપુર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી
રિપોર્ટર વિજયવર્મા જેતપુર






