ધોળકા તાલુકાના ડડુસર ગામની પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષકોએ સારસ પક્ષી બચાવો અભિયાન

અભિયાન અંતર્ગત સાથે રહીને બદલાઈ રહેલા સમયમાં ધરતી માતાના ખોળે જીવતાં બધાં જીવો આજે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે.દિન પ્રતિ વૃક્ષ કપાતા રહે છે.ખૂબ જ ગરમી પડી રહી છે.બધા જ ધરતી ઉપર જીવતા જીવ સૃષ્ટિ ના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે‌ માટે દરેક માનવીની ફરજિયાત વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ.તો જ‌ પયૉવરણ માં બદલાવ આવશે

સારસ બેલડી બચાવો અભિયાન અંતર્ગત ના પ્રોફેસર દેશળભાઈ બાળકોએ બનાવેલા ચિત્રો દ્વારા સમજાવ્યું હતું.

રિપોર્ટર વિજય પટેલ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x