જૂનાગઢ SOG એ પ્રતિબંધિત કફ સિરપના જથ્થા સાથે એક ઝડપી પાડ્યો

જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના કારોબાર સામે લાલ આંખ કરવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે ‘રેક્સક્રોન-ટી’ (REXCRON-T) કફ સિરપના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટર વિવેક મહેતા જૂનાગઢ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x