ભાજપના આગેવાનો અને આમ આદમીને પાર્ટી કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા આવનાર સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી પહેલા BJP પાર્ટીને અને AAP પાર્ટીને ઝાટકો
ખેડા ના માતર તાલુકા મા ભાજપ અને આપ પાર્ટી ને મોટો ઝટકો માતર તાલુકામાં BJP પાર્ટી અને AAP પાર્ટી માં મોટું ગાબડું






