કસ્બારા પ્રાથમિક શાળામા આજ રોજ મહિલા દિવસની ઉજવણી કરવામા આવી

કસ્બારા પ્રાથમિક શાળામા આજ રોજ મહિલા દિવસની ઉજવણી કરવામા આવી. શાળા ના શિક્ષિકાબેનો ને ધો 8 ની બાલિકાઓ દ્વારા ફુલહાર પહેરાવી ને અને શાળા ના આચાર્ય શ્રી ભરતભાઈ અને આ.શિ ભનુભાઈ દ્વારા

બેનો ને સાલ ઓઢાડી ને સન્માનિત કરવામા આવ્યા.શાળા ની smc સમિતિ ના બેહેનો ને પણ ફુલહાર શાળા ની બહેનોને દ્વારા પહેરાવવી સન્માનિત કરવામા આવ્યા. તમામ મહિલા, બેનો નું શાબ્દિક સ્વાગત, પ્રસન્ગ ને અનુરૂપ પ્રવાચન શાળા ના આચાર્ય શ્રી ભરતભાઈ દ્વારા કરવામા આવ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x