દાહોદ ના ગોવિંદ ગુરુ લીમડી mgvcl દ્વારા લાઈટ બીલમાં ઘોર બેદરકારી

દાહોદ ના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ટાંડી ગામે રહેતા ગારી દેવાભાઈ ભૂરાભાઈ નુ ઘર વપરાશ લાઈટ બીલ 32703 જેટલું ઘરનું બીલ આવતા અરજદાર ની આંખો ફાટી નીકળી જેમાં અરજદાર દ્વારા વધારે લાઈટ બીલ આવતા અરજદાર mgvcl ઓફિસ પર અધિકારી ને લેખિત રજૂઆત કરવામાં આવી અરજદાર ને પુછતાછ કરતાં અરજદાર મિડિયા સમક્ષ બોલવામાં આવ્યું હતું કે મારે ઘરનું લાઈટ બીલ 2200 રૂપિયા થી લઈને 2500 જેટલું આવતું હતું જેમાં 27/1/2026 ના રોજ લાઈટ બીલ 10 ગણો વધારો આવતા અરજદાર ની આંખો ફાટી ગઈ અરજદાર mgvcl કચેરી ખાતે 10 વખત ધક્કા ખાધા તેમ છતાં અરજદાર ની વાતો કોઈ અધિકારી સાંભળતો નથી શું છે સમગ્ર ઘટના આ એક તપાસનો વિષય છે

રિપોર્ટર સુમનભાઈ કિશોરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x